Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 566
________________ સુરતનાં જિનાલયો ૧૭૭૬ ૧૭૭૭ ૧૭૮૦ ૧૭૮૧ ૧૭૮૨ ૧૭૮૪ Jain Education International - કનકવતી રાસની રચના કરી. ૨. તના ઉપા૰ હંસવિજય શિ. ધીરવિજયગણિએ વિજયઋદ્ધિસૂરિના આદેશથી મૌન એકાદશી કથા સંસ્કૃત શ્લોકમાં રચી. ૫૧૭ શુ શ્રી જ્ઞાનવિમલસૂરિએ માઘ સુ૰ ૧૧ બુધવારે શાંતિનાથ બિંબ તથા ૧૧ બુધને દિને વેજબાઈએ કરાવેલ શીતલનાથ બિંબ અને વા૰ લા કેશવ સુત કપુર ભાર્યા ફલકુએ કરાવેલ વાસુપૂજ્ય બિંબની અને એક શ્રીમાળીના ભરાવેલ પદ્મપ્રભુ બિંબની પ્રતિષ્ઠા કરી. શ્રી જ્ઞાનવિમલસૂરિના ઉપદેશથી શેઠ પ્રેમજી પારેખે શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. (જુઓ સુખસાગરકૃત ‘પ્રેમવિલાસ રાસ’) ૧. ક્ષમાવિજયજી અને જિનવિજયજી ચાતુર્માસ રહ્યા. ૨. સુરતના શ્રાવક પ્રેમજી પારેખની ભાર્યા નવીબાઈએ આદિનાથ બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા તેમજ સુરદાસ ગંગદાસની પુત્રી નંદુબાઈએ ભરાવેલી ચંદ્રપ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા વૈ સુ૰ ૯ સોમને દિને જ્ઞાનવિમલસૂરિએ કરાવી. ૧. મહો. ઋદ્ધિવિજયગણિના શિ ધર્મવિજયગણિએ ચૈત્ર સુદ ૧ શનિવારે પં ગુણવિજયના વાંચનાર્થે મહો૰ યશોવિજયજીના શિ તત્વવિજયે સં ૧૭૨૪માં રચેલા અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રત ૧૯ પત્રની લખી. ૨. અં શ્રી સહજસુંદર શિ નિત્યલાભે ચાતુર્માસ દરમ્યાન ૨૪ જિનસ્તવનો, શ્રી મહાવીરપ્રભુના પંચકલ્યાણક ગર્ભિત ચોઢાળીઉં અને આર્યા ચંદનબાલા પર સ્વાધ્યાય રચેલ છે. ૧. શ્રી નિત્યલાભે મહા સુદ ૭ બુધે સદેવંત સાવલિંગા રાસ સુરત સંઘના આગ્રહથી રચ્યો. ૨. શ્રી જ્ઞાનવિમલસૂરિના શિષ્ય સૌભાગ્યસાગરસૂરિએ તેમના ગુરુની પાદુકાની પ્રતિષ્ઠા કરી. — ૧. પ્રસિદ્ધ અધ્યાત્મયોગી શ્રી દેવચંદ્રજી ચાતુર્માસ રહ્યા. ૨. શ્રી જિનવિજયજીએ ‘ધન્ના શાલિભદ્ર રાસ'ની રચના કરી. ૩. શ્રી ન્યાયસાગરે ‘મહાવીર રાગમાલા'ની રચના કરી. ૪. શેઠ નેમચંદ્ર મેલાપચંદ્રની વાડી ઉપાશ્રયમાં સ્વ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરિના શિષ્યે ‘શ્રી ઉત્સૂત્રપદોટ્ટ કુલક'ની પ્રતિ લખી. ૫. વૃદ્ધ તપા ભટ્ટારક શ્રી વૃદ્ધિસાગરસૂરિના રાજ્યમાં જિનચંદ્રમુનિએ શ્રીમાલી જ્ઞાતિની બાઈ ઇન્દ્રાણીએ કરાવેલો ચતુર્વિંશતિ જિનપટ્ટ પ્રતિષ્ઠિત કર્યો. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594