Book Title: Sundardas Raja Vikramajin Kon Hato Author(s): Parshwa Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir View full book textPage 9
________________ દિ ] આમુખ એ એમના ભવિષ્યના સંશોધન-ક્ષેત્રના એમના માર્ગગ્રહણનું ઊજળું પાસું છે. એમનામાં આંધળી સાંપ્રદાયિકતા નથી એ ગુણ પક્ષે છે, એ માટે એમને અભિનંદન ઘટે છે. આપણા ઈતિહાસમાં ખૂણે ખૂણે હજી કેટલાયે અણઊકલ્યા કેયડા પડ્યા છે. શ્રી પાર્શ્વ આ દિશામાં આગળ વધી ગુજરાતના ઇતિહાસ-સંશોધકોમાં ગ્ય સ્થાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય એવી આકાંક્ષા. | અમદાવાદ તા. ૧૨-૧૦-૭૧ –કરાવરામ કા. શાસ્ત્રી નેધ : આ પુસ્તકમાં મૂકેલી પાળિયાની ફેટ-લેઈટ શ્રી રત્નમણિરાવના પુસ્તકને આધારે છે આ પાળિયો હાલમાં કયાં છે તે વિશે મને કાંઈ જાણવા મળ્યું નથી. કેઈ વિદ્વાન કે જાણકાર તેના અસ્તિત્વ વિશે મને જાણકારી આપશે તે તેમને હું ખાસ ઋણ થઈશ. પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68