Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 60
________________ કુંવરદાસ અને સુંદરદાસ હતાં ? [ ૫૭ છે. એ પણ તેાંધવા જેવુ છે કે પ્રશસ્તિ બન્ને ભાઇઓને અમાત્ય કહે છે અને હિન્દી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં આ કુંવર અને સુ ંદર સિવાય આવા પરાક્રમના બીજા ભાઈએ જણાતા નથી એટલે એ એ ભાઇએ કુરપાલ અને સેાનપાલ હોય પાલ, દાંસ વગેરે શબ્દો તે નામને છેડે લખનાર ગમે તેમ મૂકતા એવા દાખલા છે.”* ગુણ-સાદૃશ્ય રત્નમણિરાવે સુંદરદાસ અને સેાનપાલ વચ્ચે જણાતા સામ્યની મુખ્યત્વે આ મુદ્દાઓને આધારે વિચારણા કરી : (૧) નામ (૨) બધુયુગલ (૩) રાજકીય પ્રભાવ (૪) જહાંગીરના અમાત્ય (૫) ઉચ્ચ બિરુદો (૬) લડવૈયા. એવી જ રીતે બન્નેના ગુણાનું સાદસ્ય પણ ધ્યાનાકર્ષક છે. મઆથીર-ઉલ-ઉમરા’^માં તત્કાલીન આગેવાન માગલ દરબારીઓના જીવન-વૃત્તાન્તાની સાથે સુ દરદાસનું જીવનવૃત્તાન્ત પણ છે. તેમાં કહેવાયું છે કે—તેની પ્રમાણિકતા અને ઉત્સાહના ઉપલક્ષમાં તેન મીર-સામાનના હોદ્દો અપાયા. ઉચ્ચ જુસ્સા અને આદર્શ સ્વભાવને લીધે તે કલમથી તલવાર સુધી બઢતી પામ્યા.” એ ગ્રન્થમાં આદિલશાહે તેને બે લાખ રૂપીઆ જેવી મેટી રકમ ભેટ આપેલી, પરંતુ તેણે અંગત કામ માટે તે ન રાખી એ સબધમાં એક પ્રસંગ વર્ણવાયા છે, જે તેના દરિયાદિલને દ્યોતક છે. * “ જૈન સાહિત્ય સંશાધક”, ખંડ ૩, અંક ૪, માં રત્નમણિરાવતા લેખ. " A સમસામુદ્દૌલા શાહનવાઝખાન કૃત આ ફારસી તવારીખનું પણ એચ. એવેરીજે અંગ્રેજીમાં ભાષાંત્તર કર્યું છે. મૂળ ગ્રંથને પહેલે ભાગ છે. સ ૧૯૪૧ થી ૪૭ માં પૂરા થયા. મિત્ર મીર ગુલામઅલીએ ઈ.સ. ૧૭૫૯ માં ત્યાર પછી લેખકના કવચિત્ ફેરફાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68