________________
चातुर्मास संभासणा
ॐ अहम् અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિગણુધરે નમે નમઃ
નમેનમઃ શ્રીગુરુનેમિસૂરયે
ચાતુર્માસ સંભારણું. પ્રાચીન ઇતિહાસ પ્રસિદ્ધ શ્રી સ્તંભતીર્થ-ખંભાતમાં આચાર્ય શ્રીમદ્વિજ્ય વિજ્ઞાન સૂરીશ્વરજી
મહારાજ આદિ વિશાલ પરિવારનો નગર પ્રવેશ.
લેખક–પંડિત શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજની દીક્ષા અને અભ્યાસકાળ જ્યાં વીત્યા હતા. મંત્રીશ્વર વસ્તુપાળની જ્યાં એકછત્રી હકુમત ચાલતી હતી અને આજે જે દેવસૂર સંઘની પ્રસિદ્ધિ છે તેમના આ. વિ. સેનસૂરિજી મ. અને તેમનાય ગુરુવર્ય અકબર બાદશાહ પ્રતિબંધક શ્રી હીરવિજ્યસૂરિજીએ જ્યાં અનેક જિનબિ બે અનેક જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી છે અને જ્યાં ઇષભદાસ કવિએ અનેક અધ્યાત્મમય કાવ્યનું આલેખન કરેલું છે.
આ જેનો ભવ્ય ભૂતકાળ છે તે સ્થાવર-જંગમ તીર્થસ્વરૂપ સ્થંભનપુર-ખંભાત શહેર
વર્તમાનમાં પણ ૬૫ ગગનચુંબી જિનાલયોથી સુશોભિત છે અને જ્યાં ભાવનાથી ભરપૂર અનેક શ્રીમતે અનેકવિધ શાસનનાં શુભ કાર્યો કરી રહ્યા છે તે સમયમાં ધંધાની દષ્ટિએ ખારેકવાળા તરીકે પ્રસિદ્ધ શેઠશ્રી નટવરલાલ મોહનલાલ અને શેઠશ્રી ચીમનલાલ વાડીલાલ ની અતિ આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી શાસન સમ્રાટુ અનેક તીર્થોદ્ધારક બાલબ્રહ્મચારી ઔદંયુગીન યુગપ્રધાનસમ જંગમક૯પતરુ પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્ વિજ્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ વ્યવહાર વિચક્ષણ પ. પૂ. આચાર્ય શ્રીમદ્વિય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ પિતાના પટ્ટધર પ્રાકૃત વિદ્વિશારદ પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજ્ય કસ્તૂરસૂરી.
Jan Education Intl
For Personal & Private Use Only
1.La
l baryong