________________
चंदराय
चातुर्मास संभारणा
चरिए
(૨ની
સર ચંદરાયચરિય” ગ્રંથનું ઉત્થાનપરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રાકૃત ભાષાના પ્રખર વિદ્વાનું છે અને તેઓશ્રીએ પ્રાકૃત ભાષાનું ઘણું પરિશીલન અને દહન કરવા સાથે પ્રાકૃત ભાષામાં સાહિત્ય રચનારા બહુજ અપ વ્યક્તિઓ નજરે પડે છે તે પ્રસંગે
સંસ્કૃત સાહિત્ય ઘણું વિશાલ પ્રમાણમાં ઉપલબ્ધ હતાં અને પ્રાકૃત સાહિત્ય તરીકે અને તેમાં સરળભાષામાં તેમજ લેકીંયામાં ઉંડે ભાવ ઉત્પન્ન કરે તેવા સાહિત્ય તરીકે ‘સિરિ ચંદરાય ચરિય” રચવા પૂજ્યપાદ દાદા મહારાજ શ્રી મદ્વિજય વિજ્ઞાન સૂરીશ્વરજી મહારાજ સાહેબે ઉપરોક્ત પ્રાકૃત વિદ્વિશારદ પૂ. આચાર્ય શ્રીમદ્વિજય કસ્તૂરસૂરીશ્વરજી. મહારાજ સાહેબને પ્રેરણા આપી અને પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સાહેબે એજ બાબતને ખૂબ પુષ્ટિ આપતાં પૂ. આ. કસ્તૂરસૂરિજી મહારાજ સાહેબે રચનાને પ્રારંભ કર્યો અને પ્રેરણાનું અમૃતપાન કરાવનાર પિતાના ગુરુજી ૫. વિજ્ઞાનસૂરિજી મહારાજ સાહેબની હયાતિમાંજ આ સુંદરતમ ગ્રંથ પૂર્ણાહુતિને પામતાં ખંભાતમાંજ જેની રચના થઈ હોવાથી તેને પ્રસિદ્ધ કરવા ખંભાતના શ્રી સ્તંભતીર્થ તપગચ્છ સંધ (લાડવાડા)ને પૂ. આ. શ્રીમદ્વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રીમદ્વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા પામીને સંપૂર્ણ ખર્ચે આ અત્યુત્તમ ભાવવાહી પ્રાકૃત ભાષાનું સાહિત્ય સિરિ ચંદરીયચરિય પ્રગટ કરવાનો અમે શ્રી સંઘને અપૂર્વ લાભ મળે.
ઉપસંહાર આમ ઉપરોક્ત પૂ. આ. શ્રીમદ્વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા. પૂ. આ. શ્રી મદ્દવિજય વિજ્ઞાન સૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રીમદ્વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ વિશાલ પરિવારનાં બે ચાતુમસ થતાં ખંભાતના સંઘમાં ઘણાજ શાસન પ્રભાવનાનાં વિશિષ્ટ વિશિષ્ટતર વિશિષ્ટતમ કાર્યોરૂપ સુંદર ફલ પ્રાપ્ત થયું જેનું અહીં કિંચિત્ દિગ્દર્શન કરવામાં આવેલ છે.
ઈતિ શમ
રની
Jein Education inte
For Personal Private Use Only
V
www.
jbrary.org