________________
दराय
वरिप
ઢી
Jain Education Intera
અને સગીતકારાએ એવા રંગ જમાળ્યા હતા કે સૂરતના સંઘને પણ એમ થયું કે આપણે પણ શાન્તિસ્નાત્ર ભણાવીએ છીએ પણ આ રીતે ઉલ્લાસમય ભણાવવામાં આવે તે ભાવનામાં કોઈ આર જમાવટ થાય અને તેવા સકલ્પ કરીને ગયા હતા.
સામૂહિક દેવવંદન.
ત્યારબાદ સામુદાયિક રીતે ચૈત્રી ઓળીની આરાધના કરાવવા સાથે શ્રીસિદ્ધાચળજીના મહિમાથી વિશિષ્ટ પ્રકારે દેવવંદન શ્રીસાકરચંદ ગાંડાભાઈ ઘીયા તરફથી ઉજવવામાં આવ્યા હતા.
પરમ પૂજ્ય આચાય દેવેશ શ્રીમદ્વિજય નંદન સૂરીશ્વરજી મ. સા. ના નગરપ્રવેશ. આમ શાસનપ્રભાવનાનાં અવનવાં કાર્યા ચાલુ હતાં તે દરમ્યાન ખ ભાતના શ્રીસ ંઘાએ શાસનસમ્રાટ્ર બાલગ્રા ચારી વચનસિદ્ધ પૂજ્યપાદાચાર્ય દેવેશ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર આગમિનિધિ પ્રશાન્તમૂર્તિ પૂજ્યપાદાચાય દેવેશ શ્રીમદ્ધિજ્યોદયસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર સિદ્ધાંતમાત`ડ પૂજ્યપાદાચાર્ય દેવેશ શ્રી મદ્વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સપરિવારને શ્રીશત્રુંજય મહાતીર્થં-પાલીતાણા મુકામે ચાતુર્માસ ખંભાત પધારવા આગ્રહ ભરી વિન ંતિ કરતાં ખંભાતના શ્રીસંઘેાના અતિ આગ્રહને માન આપી તેઓ શ્રી પધાર્યાં અને ભવ્ય સામૈયા પૂર્ણાંક જેઠ શુદ ૧૦ મે નગર પ્રવેશ કર્યાં અને શ્રી સ્ત ંભતી—તપગચ્છ જૈન સંઘ- લાડવાડાના ઉપાશ્રયે ચાતુર્માસ રહયા. પૂજ્યપાદ આ. મ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. શ્રીએશવાલ સંઘની અતિ આગ્રહભરી વિન ંતિને માન આપી તેઓશ્રીએ સપરિવાર જેઠ શુદ ૧૩ મહાત્સવપૂર્વક માણેકચાક વિશાઓશવાલ ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યાં અંતે શેઠ અંબાલાલ પાનાચંદ ધર્મશાળાએ પૂજ્યપાદાચાર્ય વિ. કસ્તૂરસૂરિજી મ. સા. ચાતુર્માસ રહ્યા, આમ ત્રણેય ઉપાશ્રયામાં પૂજ્ય આચાર્ય ભગવંતેાના ચાતુર્માસ થવા પામ્યાં જ્યારે પૂ. પંન્યાસજી ચંદ્રોદય વિજયજી મ. સાહેબ મુખ્ય વ્યાખ્યાતા તરીકે શ્રીલાડવાડા ઉપાશ્રયે અને પ્રસંગે પ્રસંગે ઓશવાલ ઉપાશ્રયે અને અંબાલાલ પાનાચંઢ ધર્મશાળા ઉપાશ્રયે વ્યાખ્યાન આપવા માટે અને જાહેર વ્યાખ્યાન માટે જતા હતા.
For Personal & Private Use Only
****
चातुर्मास संभारणा
ny
www.jainelibrary.org