________________
चंदराय चरिए
चातुर्मास |संभारणा
રા
મ્યાન પૂ. આચાર્ય ભગવંતની તબીયત સુધરવા માંડી અને શારીરિક અસ્વસ્થતા ઓછી થઈ પણ જાણે તેઓશ્રી પિતાના અંતેવાસી પૂ. પં. ચંદ્રોદયવિજયજી ગણિવરને આગાહી કરવા માટે જ જાણે અસ્વસ્થ થયા હોય તેમ તેઓશ્રીની અસ્વસ્થતાના સમાચાર અનિવાર્ય કારણે અમદાવાદ ગયેલા પૂ. પં. ચંદ્રોદયવિજયજી ને પહોંચતાં જ તેઓશ્રી અવિરત વિહાર કરી ત્રણ દિવસમાં જ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી આવી પહોંચ્યા અને પૂજ્ય આચાર્ય ભગવંત પણ પિતે જાણે જેની રાહ જોતા જ ન હોય તે આવી પહોંચતાં શાન્તિ થઈ ગઈ હોય તેમ શ્રીસકલ સંધની સેવા સુશ્રષાને સ્વીકારતા પિતાનાં અને પરનાં કમેને નિર્જરતા શરીરના ધર્મને સંકેલી લેતા હોય તેમ ચૈત્ર સુદ ૧૦ કે જે દિવસ નવપદજીમાંના ઉપાધ્યાયપદના દિવસે અત્યંત સુસમાધિપૂર્વક દેહધર્મને ત્યાગ કર્યો, સ્વર્ગવાસ પામ્યા. આ સમાચાર મળતાં મુંબઈ, અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત, વડોદરા પિતાનું જન્મસ્થાન પાટણ, ધર્મજ, પેટલાદ, બોરસદ વિ. અનેક ગામના ભાવુકે જે સાધન મળ્યું તેને ઉપયોગ કરી દેડી આવ્યા ને તે શ્રીની મશાન યાત્રામાં જોડાયાં અને ભવ્ય સ્મશાનયાત્રા નીકળી અને તેઓશ્રીના સંસારપક્ષના કુટુંબી–
જ છે એ અગ્નિ સંસ્કાર કર્યો. હાજર રહેલા દરેક વ્યક્તિએ તે વખતે દાન શીલ ત૫ ભાવની અનેક જાતની ભાવનાઓ ત્યાં વ્યક્ત કરી હતી.
શ્રી હેમચંદ્રાચાર્ય સ્મૃતિમંદિર. ખંભાત અને સારાય ગુજરાતને એટલું જ નહીં પણ જૈનદર્શનને પણ જે પૂજ્યશ્રીના નામથી પ્રસિદ્ધિ મળી છે તે પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય કે જેમણે ભ્રમપળમાં પરમહંત કુમારપાળ મહારાજને સમય પારખી આશ્રય આપ્યું હતું તેવા અતિહાસિક સ્થાનમાં હેમચંદ્રાચાર્ય સ્મૃતિ મંદિર બનાવી અિતિહાસિક વ્યક્તિ તરીકે શ્રી ચંદ્રાચાર્ય અને કુમારપાળની સ્મૃતિરૂપ તેમની મૂર્તિના તેઓશ્રીની આચાર્યપદના અને ભગવાન શ્રી આદીશ્વર ભગવાનના વષીતપનાં પારણાના-અક્ષયતૃતીયાના વૈશાખ શુદ ૩ના શુભ દિને પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ
For Personal Private Use Only
રા
in Education in
t o
www.
j
brary.org