________________
चंदरायचरिए
॥૨॥
શ્રીસીમંધર સ્વામીજીના અદ્ભુમ
પન્યાસજીના અમેઘ વાણીપ્રભાવના ફલરૂપે શ્રાવણમાસમાં વર્તીમાન તીથ કર શ્રી સીમંધરસ્વામિજીની આરાધના નિમિત્તે અઠ્ઠમ તપ કરાવતાં તેમાં ૨૫૦ ભાવુકોએ લાભ લીધા હતા અને તેનાં અત્તરવાયણાં અને પારણાં ભાવિકા તરફથી ખૂબ ભક્તિપૂર્વક કરાવવામાં આવ્યાં હતા.
પર્યુષણ પર્વારાધન.
પર્યુષણ પર્વની આરાધનામાં ઉપરાક્ત ત્રણેય ઉપાશ્રયામાં પૂ, આચાર્ય ભગવંતા તથા પૂ. પંન્યાસજી મહારાજશ્રી આદિ શ્રમણભગવ ંતાની નિશ્રા પામી ભાવુકામાં તપશ્ચર્યાં વિ.ના સારા રંગ જામ્યો અને ઘણી ઘણી તપશ્ચ ર્યાએ થવા સાથે વરઘેાડા, સાધર્મિક વાત્સલ્ય વિ. શાસન પ્રભાવનાનાં સુંદર કાર્યાં થયાં હતાં. પૂજ્યશ્રીના સ્વર્ગારોહણ નિમિત્તે શ્રીશાન્તિ સ્નાત્ર.
પર્યુષણ પછી તરતજ ભાદરવા શુદ ૧૦ સુધી શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ-લાડવાડાના ઉપક્રમે શ્રી સ્થંભનપાર્શ્વનાથજીના દરાસરે પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણુ નિમિત્તે શાન્તિ સ્નાત્ર સાથે અષ્ટાદ્દિકા મહેાત્સવ ઉજવવામાં આવ્યો.
પૂ. મુનિશ્રીસૂયો દયવિજયજી મ. ને ગણીપદ,
આસાવદ ૬ પૃ. મુનિ શ્રી સૂર્યદયવિજયજી મહારાજ શ્રીને શ્રી ભગવતીજી આદિ શાસ્ત્રોની અનુજ્ઞારૂપ ગણુપદારોપણના પ્રસંગ આવતાં શ્રી માણેકચાક-ઓશવાલ ઉપાશ્રયમાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કરવાપૂર્વક મહેાત્સવ ઉજવવામાં આવ્યે અને તે પ્રસંગે મુંબઈ, અમદાવાદ, ગોધરા, લુણાવાડા, વેજલપુર, કપડવંજ વિ. ગામાથી સાધમિક પધાર્યા હતા અને શ્રી સથે તેઓશ્રીની અપૂર્વ સાધમિક ભક્તિ કરી હતી અને તેજ અરસામાં શ્રી ડાહ્યાભાઈ ગાંડાભાઈના ટ્રસ્ટીઓએ શ્રી ડાહ્યાભાઈના સ્વર્ગવાસ નિમિત્તે પૂ. શ્રમણ ભગવંતાની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રી માણેકચાક ઓશવાળ ઉપાશ્રયમાં ઉજવવામાં આવેલ.
For Personal & Private Use Only
Jan Education International
चातुर्मास संभारणा
|ા
www.jainelibrary.org