________________
दराय
चरिए
1211
Jain Education Intan
શ્વરજી મ. તથા તેમના શિષ્ય વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. પંન્યાસજી શ્રીમચ્ચ દ્રોદયવિજયજી ગણિવરાદ્રિ વિશાલ પરિવાર સાથે ભાવનગરથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિને પાવન કરતા સ. ૨૦૨૧ મહાશુદ ૧ મે ખંભાત પધાર્યાં, જેઓશ્રીનુ ૧૨ વર્ષ પહેલાં ખંભાતમાં ચાતુર્માસ થયું હતું.
પૂજ્યશ્રી આવવાના સમાચાર નગરમાં ફેલાતાં સારાય નગરમાં લેાકેામાં કોઈ અનેરા ઉત્સાહ ફેલાયા હતા અને ભૂતકાળમાં ન થયુ હોય તેવું સામૈયું થયું હતું.
ઉત્થાપન મહાત્સવ.
શેઠશ્રી નટવરલાલ મેાહનલાલ ખારેકવાળા તરફથી મહાશુદ ૧૧ થી ૧૫ સુધી નવ છેડનુ' ઉદ્યાપન શ્રીસિદ્ધચક્ર મહાપૂજન અને અાઈ મહેાત્સવ સાથે ગુરુભગવ ંતાની નિશ્રામાં શેઠશ્રી અંબાલાલ પાનાચંદ ધર્મશાળા અતિસુશાભિત બનાવી ઉજવ્યુ હતુ અને તે પેાતાના સુપુત્ર શ્રી સુરેન્દ્રકુમારના લગ્નપ્રસંગને અનુલક્ષીને ઉજવ્યુ હતુ. શ્રાવકકુળની વિશિષ્ટતા.
શ્રાવકકુળ પામ્યાની એ વિશિષ્ટતા છે કે–સાંસારિક કાર્ય રૂપ લગ્નનું નિમિત્ત પામીને પણ દેવ-ગુરુ-ધર્માંને જ મુખ્ય રાખી તેને લગતા ઉત્સવ થાય પછી જ લગ્ન. એટલે જીવનમાં ધાર્મિક ક્રિયાને અને તેમાંય જિન ભક્તિની ક્રિયાઓને અને તે પણ ગુરુભગવ'તોની નિશ્રા અને આજ્ઞાપૂર્વકની ધાર્મિ ક ક્રિયાઓને જે મહત્તા આપનારા શ્રાવકા હતા અને આજે પણ છે તેના આ સાક્ષાત્કાર છે.
ખ'ભાતના આંગણે ચાતુર્માસની વિન ંતિ.
ઓચ્છવ પુરો થાય તે દરમ્યાન ખંભાતના શ્રી સ ંઘોની ચાતુર્માસ માટે આગ્રહભરી વિન ંતિ થતાં પૂજ્યશ્રીને શ્રી સ ંઘાના આગ્રહને વશ થઈ ખંભાતમાં ચાતુર્માસની—શ્રી સ્ત’ભતી તપગચ્છ સંઘ-લાડવાડા, શ્રી વીશાઓશવાલ જૈનસ’ઘ-માણેકચાક અને શ્રી અંબાલાલ પાનાચંદ ધમ શાળા જૈનસંઘ-બજાર માટે જય ખેલાવવામાં આવી હતી.
For Personal & Private Use Only
चातुर्मास
संभारणा
IIRII www.jainelibrary.org