________________
चंदराय
चरिप
તદ્દા
Jain Education Inte
વામાં આવેલ જેમાં ભાવુકાએ ભકિતના અનેરા લાભ ઉઠાવ્યેા હતા અને સારી એવી ઘીની ખાલી થઈ હતી સ્નાત્ર મહે।ત્સવ લાડવાડા-ઉપાશ્રયમાં ઉજવાયે હતેા.
શ્રીસંઘની સદ્ધરતાના પાયા મજબૂત બન્યા.
આમ એનેકવિધ શાસન પ્રભાવનાનાં અને ધર્મારાધનાનાં કાર્યાં અવિરત ચાલી રહ્યાં હતાં તે દરમ્યાન પૂ. ત્રણેય આચાય ભગવંતોની નિશ્રામાં શ્રી સ્ત ંભતી` તપગચ્છ સંઘના ભાઇઓની કાયમી નિભાવક્ડ કરવા માટે સાધારણની ટીપ કરવાની વિનંતિ થતાં અને આ કામ અતિ આવશ્યક જણાતાં પૂ. આચાય ભગવંતાએ તેની જનરલ ટીપ કરવાના અને તે પણ કાયમ શ્રીસંઘનાં કાર્યોને સારી રીતે પહાંચી વળી શકાય અને ચલાવી શકાય અને ઉત્તરોત્તર ધનાં કાયાને વેગ આપી શકાય તે રીતે કરવાના આશીર્વાદ આપ્યા અને સહુએ સારા સહકાર આપવાની તમન્ના દર્શાવવા સાથે પૂ. આચાય ભગવતોના આદેશને ઝીલી લીધે અને તે વખતે તે કાર્યને શુભ પ્રારંભ થયા બાદ તે કામ બીજા વર્ષ' પૂ. નર્દિષેણુ વિજ્યજી મ, ના ચાતુર્માસમાં તેમની પણ તે માટે સારી એવી મહેનત થતાં અને શ્રી સંઘના ભાઈની ભાવનાના સુમેળ થતાં તે વખતે પૂ. આચાર્ય ભગવંત અમદાવાદ મુકામે હાવાથી ત્યાં જઈ તેઓશ્રીના મંગળમય આશીર્વાદ લઈ કામની શરૂઆત કરતાં તે ટીપ લગભગ પોણા લાખના આંક સુધી પહેાંચી અને શ્રી સ ંધની સદ્ધરતાના પાયા મજબૂત બન્યા.
પર્યુષણ મહાપ ની આરાધના.
ત્રણેય પૂ. આચાર્ય ભગવંતાની નિશ્રામાં તેઓશ્રીના શુભાશીર્વાદથી ત્રણેય ઉપાશ્રયામાં માસખમણુ ૧૬ ઉપવાસ અટ્ઠાઇઓ સિદ્ધિતપ વિગેરે સા ઉપરાંત માટી તપશ્ચર્યા થઈ સુંદર વરઘેાડાએ ચઢાવવામાં આવ્યા અને દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય જીવદયા વિગેરેની સારી એવી ઉપજ થઈ હતી.
For Personal & Private Use Only
चातुर्मास संभारणा
ગા
www.jainelibrary.org