________________
चंदरायचरिए
चातुर्मास संभारणा
શ્રી ભગવતી સૂત્રની વાચના. ચાતુર્માસના પ્રારંભમાંજ લાડવાડા-શ્રીરતંભતીર્થ તપગચ્છ જૈન ઉપાશ્રયે પાંચમાંગ શ્રી ભગવતી સૂત્રની વાચના માટે શ્રીસેમચંદ પોપટચંદના કુટુંબ તરફથી વિનંતિ થતાં ઉપરોક્ત ત્રણેય આચાર્ય ભગવંતે આદિના આશીર્વાદ પૂર્વક નક્કી કરવામાં આવ્યું અને અષાડ સુદ ૫ મે શ્રી ભગવતીજી સૂત્રને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો તેમજ સામુદાયિક આયંબીલ તપની આરાધના પૂર્વક સૂત્ર વાચનને પ્રારંભ થયો.
જાહેર વ્યાખ્યાને. ચાતુર્માસમાં દરેક રવિવારે શ્રીમાણેકચોક એશવાલ ઉપાશ્રયે પૂ. પં. ચંદ્રોદયવિજયજી મ. સાહેબનાં વિવિધ વિષયને અનુલક્ષીને જાહેર વ્યાખ્યાને બપોરના સમયે રાખવામાં આવતાં વક્તાની અમૃતમયી વાણીને ધોધ વહેવડાવવાની વિશિષ્ટતાના કારણે ખંભાતની જૈન જૈનેતર ભાવુક પ્રજા ખૂબ ખૂબ અમૃતપાન કરવા માટે ઉત્સુક્તાપૂર્વક ભાગ લેવા માંડી અને એ રસ જામ્યો કે ઉપાશ્રય નાને પડવા લાગ્યો.
અષાડ વદ ૨ માણેકચોક એશવાલ ઉપાશ્રયે પૂજ્ય આચાર્ય મ. કસ્તૂરસૂરીશ્વરજી મ. સાહેબે ભાવુકજનને ધર્મરનની પ્રાપ્તિ કરાવવા નિમિત્તે વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ મ. કૃત ધર્મરત્નપ્રકરણ ગ્રંથની વ્યાખ્યાનમાં દેશના આપવી શરુ કરતાં શ્રાવકે એ પિતાના આચારરૂપ જ્ઞાનામૃતનું પાન કરવા માંડયું.
અઠમતપની આરાધના, શ્રી રતંભતીર્થ તપગચ્છ જૈન સંઘ-લાડવાડા ઉપાશ્રયના ઉપક્રમે ઉપરોક્ત દરેક સંઘેએ મળી શ્રી સિદ્ધગિરિજીના અમ શ્રાવણ સુદ ૧૩, ૧૪, ૧૫ કરાવવામાં આવતાં લગભગ ત્રણસે ઉપરાંત આરાધકે જોડાયા હતા અને તેનાં અત્તરવાણું તથા પારણાં શેઠ શ્રી બુલાખીદાસ નાનચંદ તરફથી તપસ્વીઓના બહુમાન અને ભક્તિપૂર્વક કરાવવામાં આવ્યાં હતાં અને તે વખતે વીશ જિનેશ્વરની ભક્તિરૂપ ચતુર્વિશતિ જિન સ્નાત્ર મહોત્સવ રાખ
il
પનીર
Jan Education in
For Personal & Private Use Only
www.
j
brary.org