Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
જુઓ પરિશિષ્ટ નં. ૨ હીઝ હાઇનેસ મહારાજ સાહેબ,
તારનોઉત્તરના મળવાથી આજ્ઞા પત્રિકામાં પ્રસિદ્ધ થયેલદિક્ષાને અંગે પૂજ્ય આચાર્યદેવસાગરાનંદ સૂરિશ્વરજી આપને રૂબરૂ ખુલાસો કરવા આજ રોજ વિહાર કરીને આવે છે. કાઉન્સીલ ઉતાવળ ન કરે.
ચંદ્રસાગર. પરિશિષ્ટ નં. ૨
His Highness Maharaja Saheb,
BARODA.
After waiting for your Highness' reply to his telegram in accordance with the statement published in Agnapatrika regarding Diksha Bill Revered Acharya Shri Sagaranand Suris warji started walking for Baroda to submit his views personally to your Highness. Earnestly Request your Highness prevent Council hurrying through Bill pending his arrival.
Chandra Sagar. જુઓ પરિશિષ્ટ ન. ૩ ન્યાયમંત્રી,
વફાદાર કોમને ઉશ્કેરનાર, પવિત્ર માર્ગને બગાડનાર, અન્યાય અધર્મને ફેલાવનાર, ફરજીયાત વ્યભિચારને જન્મ આપનાર અને સગીરનું હિત સારી ઢબે બગાડવા સાથે લાયકોને બંડખોર બનાવનાર દિક્ષાનો કાયદો થવામાં સાધુઓને જોખમદાર ગણ્યા છે, તો તેઓને સાંભળવાની જરૂર હોવાથી શ્રીમંત સરકારને રૂબરૂ મળવા અમારા આચાર્ય દેવ પૂજ્યપાદ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજીએ આજરોજ તારથી જણાવ્યું છે અને ત્યાં આવવા માટે આજ રોજ તેઓએ વિહાર કર્યો છે તો શ્રીમંત સરકારની મુલાકાત થતાં સુધી આપ કાયદો કરતાં અટકો તો વધુ સારું છે.
ચંદ્રસાગર. પરિશિષ્ટ નં. ૩
Nya y mantri,
BARODA
Our Acharya deva Revered Shri Sagaranand Surishwarji has today telegraphed His Highness that he would like interview Srimant