Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 555
________________ ૪૧૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૬-૩૩ A , , , , , , - , , , , , , , , , , , , , , of opinion that initiation of minors is deplorable. Negotiations with his Excellency is going on, but your Highness' view is to pass an act and so submission of our views to your Highness was quite necessary and hence our Revered Acharya Agmodharak Sagranand Surish warji with his disciples left Bombay on foot for Baroda for this very purpose at telegraphed to your Highness seeking personal interview. Your highness declared to grant an interview to Jain Acharyas and Sadhus at Chanasma, Jagudan & Ahmedabad at the request of Jain people, but we find your Highness has left Baroda without granting such a interview. It is sheer injustice that the bill should be put in Dharasabha under these circumstances by Nyayamantri. Unless your Highness with draws opinion against minor's initiation notified in the draft, members of the Assembly would naturally vote in favour of the act and so we have no chance of getting impartial opinion. Bill should not be placed before Assembly until interview is granted as well your Highness' opinion is with drawm, Chandra sagar. છાયાપુરી જૈન ઉપાશ્રય, ચંદ્રસાગર વદ. નકલ શ્રીમાન્ ન્યાયમંત્રી સાહેબ, ધર્મલાભ સાથે જણાવવાનું કે સમિતિએ કરેલા રીપોર્ટ ઉપર તય તથા તમારી ધારાસભા આધાર રાખે તે સ્વાભાવિક છે, ને તેથી પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી મદ્ સાગરાનંદ સૂરીશ્વરજીને ચોક્કસ શંકા રહે છે કે તમો તથા તમારી ધારાસભા તે ઉપર આધાર રાખીને અવળે રસ્તે ધેરાશો. તેમાં લખેલી હકીકતમાંનો ઘણો ભાગ આધાર રાખવા લાયક નથી અને તેનાં કારણો નીચે મુજબ છે. ૧. કેટલીક શાસ્ત્રીય હકીકતો અધિકાર સમજ્યા વગર રીપોર્ટમાં નાંખી છે. ૨. કેટલીક હકીકત પ્રકરણના એક ભાગને જ માત્ર ઉપલકથી પકડીને આખું પ્રકરણ તપાસ્યા વિના આપી છે. ૩. કેટલાંક દૃષ્ટાંતો હકીકતથી વિરુદ્ધ સગીર દીક્ષા ન થયામાં આપ્યા છે. ૪. કેટલાક દૃષ્ટાંતો હકીકતથી વિરુદ્ધ સગીર દીક્ષામાં આપ્યાં છે. ૫. વડી ધારાસભાના ખરડાનો અભિપ્રાય વિરૂદ્ધ જણાવ્યો છે. ૬. મનુષ્ય હરણના કાયદાની અપૂર્ણતા જણાવી છે.

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744