Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 731
________________ ૫૭૧ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૯-૩૩ • - • • • • • • • સોનેરી સિહાસન. લેખક :- માણિક્ય. -: હરિગીત :જો જો અહીંથી દેખજો શોભા સરસ સૃષ્ટિ તણી એ દ્રવ્ય નિર્મલ દેખતાં આંખો ઠરે છે આપણી ચકચક થતું જળ આ લઇ સરિતા વહે સોહામણી ને શાંત મંદ સમિરની લેહરો અહીં વહે છે ઘણી (૧) ધ્યાન................રાખો ! શ્રી સિદ્ધચક્રના આવતા અંકમાં શરૂ થશે ઉગતા તારા” જૈન સાહિત્યનું આ સુંદર ચિત્ર તમારા દિલડાં ડોલાવી નાંખશે. પુરજન સદા નદી તિર ઉપર આનંદ લેવા આવતા મિત્રો મળી, ઉર પ્રણયના ભાવો અહીં દર્શાવતા ખગવૃંદ બહુ કરતા ક્રિડા, નિજ હાલને વરસાવતા પશુના જુથો રમતા સદા અહીંથી જુઓ ! ચાલ્યા જતા (૨) ગયા અંકમાં અમે આ અંકથી “ઉગતા તારા”નું શબ્દ ચિત્ર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કેટલાક સગૃહસ્થોએ એ શબ્દચિત્ર નવા વર્ષથી આપવાની સૂચના કરેલી હોવાથી આ અંકે તે આપવાનું મુલત્વી રાખ્યું છે, અને તેને બદલે “સોનેરી સિંહાસન” એ સુંદર પદ્યાત્મક ધર્મ-કથાનકને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આવતા અંકથી “ઉગતા તારા” આ પાક્ષિકમાં પોતાનો પ્રકાશ નાંખવા માંડશે. તંત્રી સિદ્ધચક્ર.

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744