________________
માતુશ્રી સમરતબેન ચત્રભૂજ વેકરીવાળા
રાષ્ટ્રની, સમાજની અને કુટુંબની આબાદીને આધાર સ્ત્રી છે. સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા ૧૦૦ શિક્ષકનું કામ કરે છે. આપે પણ બાલ્યાવસ્થામાં અમારામાં ધર્મભાવના, સચ્ચાઈ, શુભનિષ્ઠા, દયા અને દાનના જે સંસ્કારોનું સિંચન કર્યું તેને અમે સમજણપૂર્વક આચરણમાં મૂકી આપનું ઋણ યકંચિત્ અદા કરી શક્યા છીએ તેનો અમને સંતોષ છે.
લિ.
આપના આજ્ઞાંકિત કાન્તિલાલ ચત્રભૂજ
વેકરીવાળા ચંપકલાલ ચત્રભૂજ
વેકરીવાળા