________________
મે ૨૦
જુવારા વાવવાનો વિધિ
પછી કુંભ આગળ ત્રણ ટંક સૌભાગ્યવતી સ્ત્રી પાસે ગહુલી કરાવવી. માર્ગાર પ્રમુખ હિંસક જીવને ત્યાં આવવા દેવા નહીં. રજસ્વલા પ્રમુખ મલિન સ્ત્રીની દૃષ્ટિ પવા દેવી નહીં. સૌભાગ્યવતી (સુવાસણ) સ્ત્રીઓ પાસે ઉત્તમ ધવલ-મંગલ ગીત ગવડાવવા, ગાનારી સ્ત્રીઓને તંબોલાદિક દે, શ્રાવક તથા શ્રાવિકાઓએ ત્યાં નરકાદિ દુઃખગર્ભિત, જિનમુનિના ઉપસર્ગગર્ભિત, આલોયણાના સ્તવન તથા રાજુમતિ પ્રમુખના વિલાપગર્ભિત ગીતો ગાવા નહીં, અનિત્ય અશરણ ભાવનાના ગીતો વર્જવા. કુંભ પાસે ત્રણ ટંક સાતસ્મરણ (૧) નવકાર (૨) ઉવસગ્ગહર (૩) સંતિકર (૪) તિજયપહુz [સવારનાં] નમિઉણ [બપોરે તથા સાંજે] (૫) અજિતશાંતિ (૬) ભક્તામર તથા (૭) બૃહશાંતિ (મોટીશાંતિ) ધૂપ દીપ સહિત ગણવાં.
જો કુંભ સ્થાપનની સાથે જ નવગ્રહાદિક પૂજન હોય તો આરતી-મંગળદીવો-શાંતિકળશ પાટલાપૂજન કર્યા પછી કરવા. એકલી કુંભ સ્થાપના હોય તો આરતી વિ. કરી માફી માંગી લેવી. નીચે મુજબ બોલી માફી માંગવી., (૧) ૩ યા પાતિ શાસન નૈન, સદઃ પ્રચૂદનાશિનt |
सा ह्यभिप्रेत सिद्ध्यर्थं, भूयाच्छासन देवता ॥
જુવારા વાવવાનો વિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org