________________
જુવારા વાવવાનો વિધિ
( ગુવાર વાવવાનો વિધ ] ૮ ને
(જવારા રોપણ) આ વિધિ શક્ય હોય તો કુંવારી - નિર્દોષ નાની બાલિકાઓ પાસે કરાવવી ઉચિત છે. વાંસના જવારિયા ૯ ફૂટ સાઇઝનાં બનાવવાં જેમાં નીચેથી ૨ ફૂટ જગ્યા છોડી દઈ બાકીના ૬ll ફૂટની અંદર સાત ટોપલીઓ મૂકવી. - માટીના કોડીયા ચાર (કેવળ શાંતિસ્નાત્ર હોય તો) આઠ (ઉપરની સાથે ધ્વજદંડ પૂજન હોય તો આઠ) બાર (સાથે સાથે પ્રતિષ્ઠા બિંબપ્રવેશ આદિ હોય તો બાર) અંજનશલાકા હોય તો સોળ કાળા ડાઘ વિનાના લેવા. ધોઈ ધૂપીને સાફ કરવા. કંકુનાં છાંટણાં કરાવવા તે મધ્યે દશિયો પાવલી, સોપારી, કુસુમાંજલી મૂકી
| કાચી માટી અને અડાયા છાણાનો ભૂકો પૂરી તેમાં સાત ધાન વવડાવીએ. વાવવાનો
સાત ધાન્ય આ પ્રમાણે સમજવા. વિધિ
જવ, જુવાર, વિહી (ડાંગર) ચણા, અડદ, મગ, ઘઉં, શરાવલા કુંભની ફરતાં ચાર બાજુએ મૂકવા. |િ જુવારિયામાં અને શરાવલામાં દરરોજ જોઇએ તે પ્રમાણે પાણી સીંચતા રહેવું. (શિયાળો હોય તો નવસેકુ
થોડું ગરમ પાણી નાંખવું.)
જુવારા ફઈ કાચી માટી
Join Education International
For Personal & Private Use Only
www.inneborg