________________
॥૬॥
દિપક
સ્થાપન
Jain Education International
(दीपक स्थापन
કુંભ સ્થાપના કર્યા પછી અખંડ દીપક સ્થાપન નીચે પ્રમાણે કરાવવું.
તાંબાનું એક મોટું જીભવાળું (જીપવાળું) કોડીયું લેવું. ધોઇ પીને સાફ કરવું. કેસર કુસુમાંજલીથી વધાવવું. નાડાછડી કે મીંઢળ મરડાસીંગ બાંધવું તેમાં સાથિયો કરાવી સવા રૂપિયો-સોપારી-પંચરતનની પોટલી-કુસુમાંજલી વિ. મૂકાવવાં. ત્યારબાદ ૨૭ કે ૧૦૮ તારની દીવેટ મૂકવી અને સજોડા અગર સૌભાગ્યવતી સ્ત્રી પાસે નીચેના મંત્રો દ્વારા થી પૂરવાની તથા દીપક પ્રગટાવવાની ક્રિયા કરાવવી.
‘“ધૃતપૂરણમંત્ર''
ॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टिसम्पर्कात् । तत्संयुक्तः प्रदीपः पातु सदा भावदुःखेभ्यः स्वाहा । આ મંત્ર ત્રણ વાર કહી ધૃત (ઘી) પૂરાવીએ.
પછી દીપક પ્રકટાવવો તેનો મંત્ર
ॐ अर्हं पञ्चज्ञानमहाज्योतिर्मयाय ध्वान्तघातिने । द्योतनाय प्रतिमाया दीपो भूयात् सदाऽर्हते (तः ) ।
For Personal & Private Use Only
******************
દિપક
સ્થાપન
॥૬॥
www.jainelibrary.org