________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
અને કાયાથી તમને દુઃખવ્યા હાય તેની ક્ષમાપના કરો. સ્વાથી, ક્રોધથી, અવિચારથી, અહંકારથી, દૂધી, અજ્ઞાનાવસ્થામય, ખની મેં તમને અનેક પ્રકારે સંતાપ્યા હોય, તેની ક્ષમાપના અંતઃકરણુથી સિદ્દાની સાક્ષીપૂર્વક યાચું છું.
અનાદિ કર્મરચનારચિતનાનાવિધ દેહધારક જીવા ! તમે મારા આત્માના સમાનજ છે, તમે અને અમે અન્ત:પ્રદેશથી એક સરખા છીએ, તમારૂં અને મારૂં એક સરખું સ્વરૂપ અને એક સખે! તમારે ને મારા ધર્મ છે.
હે જગતના જીવેા ! તમે મારા આત્મ સરખા છે. તેમ છતાં ભૂલથી મેં તમને અનેક પ્રકારે દુઃખ આપ્યું હાય, તેની ક્ષમાપના પ્રેમભાવથી યાચું છું, એક દ્રિય, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવબંધુએ ! મેં તમારી સાથે હિંસકવન ચલાવ્યું, તેમાં વાસ્તવિકરીત્યા મારા વાંક નથી, કિંતુ કર્મની પ્રેરણાથી કર્મને વાંક છે, તેથી પરાધીન અજ્ઞાની બની મેં જે જે અપરાધેા ક હાય, તેને મન વચન અને કાયાથી ખમાવું હું કર્મ ! તું હવે કૃપા કરીને તારી સંગતના યાગથી હું દુ:ખી થાઉં છું પરિભ્રમણ કરૂં છું. તેમાં તને તે કંઈ દુ:ખ
મારે
www.kobatirth.org
છું.
છૂટા મૂકો ! અને ચતુર્ગતિમાં થતું નથી, પણ
For Private And Personal Use Only