Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra EK Acharya Shri Kailassagarsuri Gyanmandir सांवत्सरिक क्षमापना. ખળે છે બહુ છગર મારું, થતું ચરચર હૃદય કંપી; કર્યાં ગુન્હા અરે હારા, ક્ષમાં લાવી ખમી લેજે. જીગરથી હું ચહું મારી, અહાહા! દીલ પસ્તાઇ; ધણા પસ્તાવું છું દિલમાં, ક્ષમા લાવી ખમી લે જે. પ્રમાદે પ્રાણની હાનિ, અને તેથી પ્રમાદીને; www.kobatirth.org ર પ્રભે! તું માક દે મુજને, ક્ષમા લાવી લાવી ખમી લેજે. ૩ નથી આશયથકી ભૂંડું, કર્યું એ ચિત્તમાં લાવી; જરાના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લે જે. તને શાંતિ માની હેા, અહા તવ પંથમાં વહેતાં; દઉં છું એ ભલી આશી, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણને હાનિ, નથી ઇચ્છા જરા કરવા; તથાપિ જે બન્યું તેને, ક્ષમા લાવી ખમી લેજે. તુંને શાંતિ સદા હાજો, અમારા ધર્મના ભેાગે; ચિરાતું બહુ હૃદય એટલે, ક્ષમા લાવી ખમી લેજે. મળે શાંતિ ભવેાભવમાં, ભલું હારૂં થજો મુજથી; બુધ્ધિ બહુ કૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. વિજાપુર, સં. ૧૯૭ર ના ભાદ્રપદ સુદ. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ ૮૦ 19 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98