________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જીવોને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. અહે એ દિવ્ય માછીમાં, દયાના મેધ પ્રગટે છે. ધડકે ગર્જના ભક્તિ, મયૂર પ્રેમના ટેકે, ભલી એ મારીની સેવા, અમારા દિલમાં હોશે. બુધ્યધિ આત્મવત દુનિયા, થઈ ત્યાં મારી એ પૂરી. ૧૧
ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ 21
खमुं छं ने खमार्बु छु.
કવાલિ. જગતના સર્વ જીવોને, અમારા આત્મવત્ માની; પરસ્પર જે થયા દે, ખમું છું ને ખમાવું છું. અનાદિ કાલથી જગમાં, રહી સર્વ જી સાથે, કરી સંતાપના આદિ, ખમું છું ને ખમાવું છું. જીની સાથે આચારે, જેની સાથે વિચારે; થયો જે વરને કલેશે, ખમું છું ને ખમાવું છું. જીવોના સર્વ ભેદેને, ત્રિગે રાગને ઠે; હણ્યા હણાવીયા ધ્વસ્યા, ખમું છું ને ખમાવું છું. અતીત કાલે કર્યા ગુન્હા,–તણી માફી દઈ પ્રેમે; કરી ઉદારતા મનની, ખમું છું ને ખમાવું છું.
www.kobatirth.org
For Private And Personal Use Only