Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ હને જે હોય શંકા તો, ખમાવું છું ક્ષમા કરજે, અદા કરવી પ્રતિજ્ઞાને, સકલ દુનિયા ખમાવીને. બુદ્ધયબ્ધિ કર્મયોગીને, રહે નિર્લેપતા, જ્ઞાને. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ ૭૮ ૩૪ શાન્તિઃ ૫ सांवत्सरिक क्षमापना. રાગ-ધીરાના પદને અને હું નમાવું રે, વૈર ઝેર દૂર કરી; મિત્રે સર્વે હારા રે, ખમાવું સહુ પ્રેમ ધરી. લક્ષચેરાશી, જીવનિમાં, ઉપજે વાર અનંત; મનવાણી કાયાથી દુહવ્યા છ મોહે અત્યંત. પશ્ચાત્તાપ તેને રે, કરું હવે જ્ઞાન ધરી. જાને ૬ મનુષ્ય જન્મ ધરી આ ભવમાં, બાંધ્યા મેં જે વૈર, સ્મરણ કરી હું દૂર કરું છું, સમતાએ લીલા લહેર. વરીના વૈર નાસો રે, ઉપશમ ભાવે મુક્તિ ખરી. જેને ૨ કેધ માન માયાને લોભે, જીવ સંતાપ્યા બહુ, અજ્ઞાને માઠું જે જે કીધું, ખમાવું છું તે સહુ; નમી નમી ખમાવું રે, દીલ સંઘ ભક્તિ ધરી. જીને૦ ૩ પાપ મિથ્યાત્વી જીવો તેમ, મિત્રે ભકતો સર્વ, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98