Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ સાથે મૈત્રી નયન મનની, તુછતા ટાળનાર; વહાલાં સારાં પ્રતિદિન વસે, દીલના આંગણામાં, સંદેશે એ પરમ સુખને, મુક્તિનું બારણું એ; ખામું જ સકલ જગના, સર્વ જી ખમા. સિંચે સર્વે હૃદય ગુણને, મેઘની વૃષ્ટિ જેવાં; સાચી એ છે સહજ વિભુને, દેખવાનીજ દષ્ટિ, આવે મારાં હદય વસશે, શાન્તિને આપનાર; બુદ્ધધ્ધિ હા પ્રતિદિન થશો, ખામણાં એ મઝાનાં. સ
ઝ શાનિત 3 ભજનસં૦ ભા. ૭. પૃ. ૧૦૫.
ક્ષમાપના.
ઢાળ રાગ, છેાડું ઝટ મમતા માયા રે,
અન્તમાં જાગી; નથી હારી આ કાયા રે.
અન્તમાં જાગી. વૈર વિરોધ ખમાવું, સમતાને મનમાં લાવું; આતમ એકીલે ધ્યાવું રે.
અન્તરમાં. ૧ કુટુંબ કબીલે ન્યારો, તે થાય કદીય ન હારે; હવે કરું આતમ ઉદ્ધારા રે.
અન્તરમાં ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98