Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ મા માગુ' તેની આજે ચિત્ત લાવી શુભમતિ; લેખ લખીને છપિયાને જીવ બહુ મેં દુહવ્યા, ખમું ખમાવું સર્વાંતે હું મિત્ર જીવે અનુભવ્યા સકળ સધને બહુ ખમાવું, વૈરભાવ વિસારો, ભવ્ય આરાધક ખમે તે તત્ત્વ મનમાં ધારજો: મહાવીર પ્રભુનીવચનશૈલીપિયુષ દિલમાં ધારશે, ક્ષમાપના શુભબુદ્ધિસાગર વાંચી ધમ વધારશે. ભજનસં૦ ૪ પૃ. ૧૬૬. ખમાવ્યું તે ખરું માનું. વાલિ. ખમાવ્યાનું ઘણું કહેતા, ખમાવે છે પ્રવાહે અ ખમે જે વૈર ટાળીને, ખમાવ્યું તે ખરૂં માનું. શમ્યા જ્યાં ક્લેશના ભડકા, અમૈત્રીભાવ ટળવાંધો: રહી નહિ ચિત્તમાં ઇર્ષ્યા, ખમાવ્યું તે ખરૂં માનું, પુરૂં કરવા નથી વૃત્તિ, નથી વાણીથકી ખૂ; થતું ના કાયથી રૂ, ખમાવ્યું તે ખરૂં માનું. ખમ્યા પશ્ચાત્ રહે શાન્તિ, થતી ના દ્વેષની વૃત્તિ; ખમાવ્યા બાદ જ્યાં મૈત્રી, ખમાવ્યું તે ખરૂં માનું.૪ www.kobatirth.org 3 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98