________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
તંત્ર નથી, જ્યાંસુધી પેાતાના આત્માને સ્વામી કર્યા નથી, ત્યાંસુધી ચક્રવર્તી સુરતિ પણ અનાથ છે, રાગદ્વેષરૂપ મહામલ્લાએ આત્માને કબજે કર્યું છે. એવા ભલે શેઠ, રાણા, બાદશાહ કહેવાય, પણ તે પરભાવમાં વિશેષ મગ્ન હેવાથી વિશેષ પરતંત્ર છે. કેદમાં પડેલા મનુષ્ય જેમ પરતંત્ર છે તેમ રાજા પણ પરતંત્ર છે. પંચેન્દ્રિયની પરતંત્રતા જે ભાગવે છે તે કદી સુખી હાતા નથી, ઇન્દ્રિયાના આધીન જેનું સુખ છે તે પરતંત્ર કહેવાય છે. વિકલ્પ સંકલ્પવાળા મનના કબજામાં જે પડેલા છે તે પણ બહુ પરતંત્ર છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર મન છે. મૂળતા વાનરના કરતાં અતિ ચંચળ મન છે અને તેને મેાહરૂપ દારૂ પાયા, અને તેને સ્વેચ્છારૂપ નિસ્સરણી આપી ત્યારે તે કુદવામાં ખામી રાખે નહીં એવા મનના વશમાં રહેલા શેઠીયાઓ રાત્રીદિવસ હાયવરાળ કરે છે, દોડે છે, ભમે છે, હસે છે, રૂવે છે, ખુશી થાય છે, વળી તેવા ચંચળ મનના તામે રહેનાર રાજાએ, મંદા કરી મૂકે છે, અભિમાનના છાકમાં યાતા મેલે છે. પ્રજા ઉપર અનેક પ્રકારના જુલમ કરે છે. માંસ ખાય છે, અને જાણે છે કે અમે સ્વતંત્ર છીએ પણ તેમનના વશ પડી. પામર જેવી દશા ગાળે છે, એ વાત તે
www.kobatirth.org
For Private And Personal Use Only