Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ પરમેશ્વર !! દે મુજને મારી, રહે નહિ અપરાધી; અનું સદા હું નિરપરાધી, કરૂં ન આધિ ઉપાધિ. સ૦ ૩૭ પ્રભુમહાવીર વચનામૃતથી, જાગી ઉઠયા જાણી; ક્ષમાપના છત્રીશી રચી શુભ, નિજ આત્માર્થે પ્રમાણી. સ૦ ૩૮ સર્વે જીવા ખમું ખમાવું, વૈર ન કાઈથી રહયું; સર્વે જીવા મિત્ર સરીખા, ક્ષમાપના દિલ હિયું. સ૦૩૯ મેસાણામાં કરી ચતુર્માસ, ક્ષમાપના શુભ કીધી; ક્ષમાપના જે કો જીવા, તેની થારો સિદ્ધિ. વૈર વિરાધ રહિત ગુ થાઓ, શાંતિ મંગલ વરશે; બુદ્ધિસાગર આનંદ પામી, સિદ્ધયુદ્ધ થૈ દરશા. ભજનસં॰ ભા. ૧૦ પૃ. ૧૦૩. સ૦ ૪૧ www.kobatirth.org સ ૪૦ કાને ક્ષમાપના. કવ્વાલિ. હૃદય ત્હારૂં અને હારૂં, સદા ના એકયમાં ઝીલે; નથી આંટી નથી ઘાંટી, ખમાવાનું અને કાને. પરસ્પર શુદ્ધ પ્રીતિની,-ખરી લાગી રહી લગની; સદાની માનમાં માઝી, રહી ત્યાં ખામવાનું શું? રઘુ જ્યાં એકય અન્તર્યાં, નથી ત્યાં ખાજીના ભેદે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98