Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદ જેવાં કામે જે જે, તે તે ખમાવી લીધાં. સ. ૨૭ સાધુસાધુને જ લડાવ્યા, ધર્મીઓને અડાવ્યા; સરલજનોને બહુ સપડાવ્યા; ક્રોધે ખૂબ ચડાવ્યા. સ. ૨૮ રહસ્ય છિદ્રો મર્મ પ્રકાણ્યાં, વિશ્વાસીને વિણાસ્યા; અન્ય દુઃખી બહુ થાવે, એવા માગ પ્રકારયા. સ. ૨૯ મનવાણુકાયાથી દુષ્કત, કીધાં જે જે કરાવ્યાં; અનુમેઘાં તે નિંદુ ગહું, યાદ જે આવ્યાં નાવ્યાં. સ. ૩૦ પૃથ્વી પાણી વાયુ અમિ, વનસ્પતિ ત્રસ પાણી; ભભવ આ ભવ સર્વે ખમાવું, પશ્ચાત્તાપને આણું. સ. ૩૧ હિંસાના ઉપદેશ આપ્યા, અને અપાવ્યા સંશ્યા; લખ્યા લખાવ્યા હિંસક ગ્રન્થો, કરી ખમાવું હિંસા. સ. ૩૨ રાત્રી ભેજન કર્માદાનને, ભેજન પાણુ યોગે; ભોગ અને ઉપભોગે જી, હણિયા યંત્રપ્રયોગ. સ. ૩૩ સ્વાર્થદંડને અનર્થદંડે, હણિયા જીવ હણાવ્યા; ખમ ખમાવું મિત્રભાવથી, સંકટમાં સપડાવ્યા. સ. ૩૪ શિ ભકત ગુરૂબંધુઓ, દુષ્ટજનાને ખમાવું; રાગને રાજ કરું નહિ કોથી, વીરપ્રભુ દિલ ધ્યાવું. સ. ૩૫ સંધ ચતુર્વિધ વર્ણ ચતુર્વિધ, સર્વ જાતના ત્યાગી; ખમું ખમાડું હસ્ત જોડીને, દેજે સર્વે મારી. સ. ૩૬
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98