________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
આત્મવીર્ય અને બીજું ક્ષાયિકવીર્ય, તેમાં ક્ષયેાપશમવીર્ય લેશ્યાનાસંગે પરિણમેલું તે મતિ ઉપયુક્ત થવાથી અભિધિજ વીર્ય કહેવાય છે, તેને ખાવભાવમાં પરિણામ થવાથી અનેક કર્મ ગ્રહણ કરે છે, અને તેજ વીર્ય, સમકિતભાવે મતિજ્ઞાનારા શુદ્ધ સ્વભાવમાં પરિણમે છે, તેા અનંત કર્મ વર્ગાને ખેરવી ધાતીકર્મને નાશકરી પરમાત્મપદ પ્રગટ્રાવે છે, આત્માના અસંખ્યાતપ્રદેશ છે, એકકાપ્રદેશે અસંખ્યાત વીર્ય વિભાગ છે, આ અધિકાર કમ્મપયડી ગ્રંથમાં ચેગસ્થાનક વર્ણનમાં કહ્યા છે, ક્ષયાપશમભાવીય વીર્ય અસખ્યાત છે. તે યાગ રૂપ હાવાથી તેવડે કર્મ પુદ્ગલના સમૂહને આત્મા ખેંચે છે. જેવા પ્રકારની ચેાગ ખળ શક્તિ બાહ્ય ભાવમાં ચંચલતા ચેાગે પરિણમે છે તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ થાય છે, અને ક્ષયે!પશમીય વીર્ય શક્તિ દ્વારા અંતરમાં ધ્યાનથી ઉતરી ચેાગની ચંચલતાને રૂંધી સ્થિરાપયેાગમાં - દશમાદારે રમે, ત્યાં નિશ્ચલતા ધ્યાનથી જેટલા પ્રમાણમાં રમણતા કરે તેટલા પ્રમાણમાં કર્મવર્ગાએ ખરતી જાય છે. આત્માના ગુણા તે તે અંશે નિરાવરણ થઇ પ્રકાશ કરે છે. આનધનના શ્રી સુમતિનાથના સ્તવનમાં નાવિમલ સિર દશમાદારે આત્માને સ્થિર કરવાનું કહે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only