________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦ કરશે, માધ્યસ્થદષ્ટિથી વિચારશો તે મારી ક્ષમાપનામાં રહેલું રહસ્ય તમે સમજી શકશે, અને તમે પણ શુદ્ધક્ષમા પનાના અધિકારી થઈ ઉચ્ચકોટિ ઉપર આવશે, અને તમે પણ મારા ઉપર મૈત્રીભાવના રાખવાને યોગ્ય થશે, અને સર્વ જીવોને પણ મિત્ર ધારશે. તમારે એક જીવમિત્ર નથી. બે જીવ મિત્ર નથી, પણ જગમાં રહેલા અનંત જીવે તમારા મિત્ર છે. એવી વિશાલદષ્ટિ થતાં વૈરબુદ્ધિને નાશ થશે, અને તેથી તમારું હૃદય ગંગાના જલની પેઠે નિર્મલ થશે, અને તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. એમ વિશ્વાસબુદ્ધિથી માનશે.
મન વચન અને કાયાના દુષ્ટવ્યાપારોથી હે જીવે છે તમારું અહિત કર્યું હોય તે સંબંધી મિથ્યાદુષ્કત દઉ છે. સવરસવિ દેવસિઆ દુચિતિએ દુભાસિઆ દુચ્ચિઠ્ઠીય તરસ મિચ્છામિ દુક્કડ, મન, વચન અને કાયાથી હે જી !! તમારૂ શ્રેયઃ કરવું જોઈએ. અહિંસા પરમે ધર્મ: દયા મોટામાં મોટો ધર્મ છે, આત્મવત સર્વ
તેષ ય: પશ્યતિ સપશ્યતિ આ નિયમને અનુસરી પોતાના સમાન સર્વ જીને દેખવા માટે અભ્યાસી બન્યો છું. અન્ય છાની આંતરડી દુ:ખવવી ત્યાં દયાનો પાઠ પૂર્ણ
www.kobatirth.org
For Private And Personal Use Only