________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૫૩ )
આત્માની પરમાત્માવસ્થામાં નિમિત્તકારણરૂપે ભાવીભાવ હશે તે ઉપકારી થાઈશ, હે જગતના જીવા!! મેં ઉપદેશ તમને આપ્યા છે. તે કેવળ મૈત્રીભાવનાના પ્રેમથી આપેલે છે, તેમાં મિથ્યાત્વના ચેાગે તમને અરૂચિ થઈ હાય તે તેની ક્ષમા કરશે, અને તમારા હૃદયમાં રહેલું મિથ્યાવ નાશ પામે, અને જો તમારા હૃદયમાં સમિત હોય તે ચારિત્રકાષ્ટિમાં પ્રવેશ કરેા, એમ ઇચ્છુછું. જગતમાં અજ્ઞાનના યેાગે અનેક ધર્મના પન્થમાં પડેલા જીવે!!! જો તમેા આત્મસ્વરૂપપ્રતિદૃષ્ટિ દેશેા તા તમને અન્યવે પર દ્વેષ થશે નહીં, અને સર્વ જીવેને મિત્ર તરીકે ગણી શકા, જૈન દર્શનમાં મૈત્રી, પ્રમાદ, માઘ્યસ્થ અને કારૂણ્ય આ ચારભાવના ભાવવાની કહેલી છે. આવી ચાર ભાવનાને ભાવનાર જૈનબંધુએ, પરમાત્મપદના આધકારી થઇ શકે છે, જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ જાણનારાએ માધ્યસ્થભાવ ધારણ કરે છે. પરગુણ
પરમાણ્ન, પર્વતીકૃત્ય નિત્ય, નિજહુદ્ઘિ વિસન્ત: સતિ સન્ત: યિન્ત: પરવાના પરમાણુએ જેવડા ગુણને પણ પર્વત સમાન ગણી પાતાના હૃદયમાં હર્ષ પામનારા કેટલાક સન્તપુરૂષો છે. આ મહાનતિનું વાક્ય પણ જૈનધર્મના જ્ઞાતામેના હૃદયમાં યથાર્થ પ્રકાશ કરે છે. જૈન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
For Private And Personal Use Only