Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાપના. આપસ્વભાવમાં રે અબધૂત સદા મગનમેં રહેના. એ રાગ. સઘળા જીવને ૨, આજ ખમાવું સાચા ભાવે, ક્રોધ માન માયા ને લોભે, છ હણ્યા હણાવ્યા; સંતાયા પરિતાયા જે મેં, આજે સર્વે ખમાવ્યા. સઘળા૧ અજ્ઞાને કામે છાનું, બૂરું કીધું ભાવે; લાખારાશી યોનિ ભમતાં, ખમાવું સમતાદાવે. સધળા. ૨ દ્વેષે મનમાં અન્ય જીવોના,-ઘાતક કર્યો વિચારે; ઠેષ વિચારોને ગહું છું, ત્યાગું હિંસાચારો; સઘળા. ૩
એકેન્દ્રિય આદિથી માંડી, પંચેન્દ્રી સહુ જીવે; કરી કરાવી હિંસા નિંદુ, ગહું પામી દી. સઘળા. ૪ હિંસા જૂઠું ચેરી જારી, કુકર્મ નિંદુ જાણ; પરિગ્રહયોગે હિંસા કીધી, ખમાવું ધમને આણી. સઘળા૫ યુદ્ધાદિકહિંસક કાર્યોથી, માર્યા છેવ ખમાવું; ધર્મભેદના દેજે માર્યા, પશ્ચાત્તાપે ભાવું. સધળ૦ ૬ ગૃહાવાસમાં સર્વોરંભે, મારેલાને ખમાવું; ત્યાગાવસ્થામાં પરમાદે, સંતાયાને સમાવું. સઘળા ૭ મિથ્યાવિરતિકષાયોગનાં,–બિંદુ ગહું પાપ;
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98