________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
ટ
ભૂલી ગયા છે, અનંત શક્તિવાળા આત્માએ કર્મના મેગે પરતંત્રતાની ખેડીમાં પડેલા છે, પરતંત્રતાની એડીમાંથી કવાના અનેક ઉપાયે ગુરૂ મહારાજા ખતાવે છે. જે વે સદ્ગુરૂના વિશ્વાસથી સદુપાયેા સેવે છે, તે કર્મરૂપ ખેડીને નાશ કરી સ્વતંત્ર થાય છે, સ્વતંત્ર થઈ એક ડ્રામમાં ઠરે છે તેને કાઇ જાતની ઇચ્છા પ્રગટતી નથી. એવી અવસ્થામાં તે સિદ્ધ કહેવાય છે, તેવી સ્વતંત્ર અવસ્થા મેળવે.
આત્મશક્તિ પ્રકાશ કરવાનાં ઘણાં પુસ્તક વાંચીએ છીએ. સાંભળીએ છીએ. ત્યારે મનમાં એમ આવે છે કે સર્વ શક્તિયાને પ્રકાશ થાય તે! સારૂ, પણ વાંચ્યા અને સાંભળ્યાબાદ આત્મશક્તિયેાને પ્રકાશ કરવાને કંઈપણ કરવામાં આવતું નથી.
આત્મશક્તિયાને પ્રકાશ કરવા માટે પ્રતિદિન ઉચ્ચભાવના રાખવી, અન્તર્મુખતા રાખવી. પરમાત્મભક્તિમાં લીન થવું, ઉપાધિને નાશ કરવેા, સમભાવ રાખવેા, ઇત્યાદિ ઉપાયાને આચારમાં મૂકવામાં આવે તે અંતે સર્વ શક્તિયેના પ્રકાશ થાય છે. સતત ઉદ્યમના બળથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે. અનેક મહાત્માએ એ સહુપાયાથી સર્વ શક્તિયે પ્રગટાવી છે, હાલ પણ પ્રગટે છે, અને ભવિષ્યમાં
www.kobatirth.org
For Private And Personal Use Only