________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
આત્મિકધન તો સદાકાળ અંતમાં છે. માટે હું અનંતધનને અધિપતિ છું. એમ ઉચ્ચભાવના લાવવી કે જેથી પેાતાનું ધન પ્રગટ થાય, મેાહી અને દ્વેષીપણું આત્મા નથી. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી જોતાં આત્મા, મેહથી અને દ્વેષથી પણ ભિન્ન છે. માટે મેાહીની અને દ્વેષીની નીચભાવના કદી કરવી નહીં, મેાહથી અને દ્વેષથી રહિત હું છું, વસ્તુતઃ સર્વજીવે માહ અને દ્વેષથી રહિત છે. માટે અન્યવેા પ્રતિ પણ ઉચ્ચ ભાવના ભાવવાથી પરમાત્મસ્વરૂપને તમે પ્રાપ્ત કરશે. પરમાત્મસ્વરૂપી થવાને માટે આવી ઉચ્ચભાવનાની કુંચીનેા ક્ષણે ક્ષણે ઉપયાગ કરશે તે થાડા દિવસમાં અલ્પમાસમાં તમારું જીવન ધણું સુખમય લાગશે અને આત્માએ ઉચ્ચ કૈટી પ્રાપ્ત કરી છે, અને તે આગળ ચઢતા જાય છે, એવા તમને અનુભવ થશે.
હે ભવ્યાત્માએ..તમે! આત્મશ્રદામાં ૮ રહેા, જેમ જેમ આત્મશ્રદ્ધા દૃઢ તેમ તેમ વૈરાગ્યનું વ્હેર વધશે, આત્મશ્રા તમને ઉચ્ચકાટી ઉપર મૂકો, આત્મશ્રદ્ધાથી સત્ય વિવેક પ્રગટ થશે, આત્મશ્રદ્ધાવિના એક અશમાત્ર પણ ધર્મ કૃત્યને ખરા અંતઃકરણથી તમેા નહિ કરી શકા, જ્યારે આત્મશ્રદ્ધા પ્રગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગ્રત થશે, આત્મપ્રેમથી સર્વ જીવાની સાથે મૈત્રીભાવના દૃઢ થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only