Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પાછા હઠે, અન્ય મિત્રોને દુઃખ આપવામાં તમને ઉલટું દુઃખજ મળવાનું એમ સૂત્રની પેઠે આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારશે. અન્ય તમારા મિત્રના આત્માઓને નહિ દુઃખવવામાં તમને સુખ મળશે. જેવું વાવે તેવું લણે. આ મીઠી કહેવતને પરમાર્થ અંતઃકરણમાં પુનઃ પુનઃ મરણ કરશે. હે મિત્રજી!! તમારા આત્મા સંબંધે અન્ય છ ક્રોધ કરે, ઠેષ કરે, ઈર્ષ્યા કરે, કર્મ બાંધે એમ થવું જોઈએ નહિ. હે ભવ્યજી ! તમે જે રાજા–બાદશાહ તરીકે હોય ત, નીતિન ત્યાગ કરી અનીતિથી પ્રજાપીડન, કેટિ જી ની ઘાત, વિશ્વાસઘાત, માંસભક્ષણ, દારૂપાનવ્યભિચાર વગેરે અપકૃત્યથી દૂર રહી શુભ અને શુદ્ધ વિચારોથી આ ભેન્નતિ કરવા પ્રયત્ન સતત જારી રાખશે. સર્વ જીવોનું રક્ષણ કરનાર સર્વ જીને જરા માત્ર પણ દુઃખ નહિ આપનાર વસ્તુતઃ આત્માઓ, રાજના પણ રાજા છે. હે મિત્રજીવો ! તમે વકીલાતથી પિતાનું ગુજરાન ચલાવતા હોય તે તમારા આત્માની ખાતર, કપટ, અસત્યવચન, વિશ્વાસઘાત, વગેરેથી દૂર રહેશો. તમારા આત્માની ઉન્નતિમાં કપટ વગેરે દોષો વિનભૂત છે, તેથી તમે આ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98