________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(RR)
રાગદ્વેષને દૂર કરશે તે! સર્વ જગત્ મિત્ર સમાન ભાસશે.
વળી કહ્યું છે કે,
देखे सो चेतन नहीं, चेतन नहि देखाय, रोस तोष किससुं करें, आपछि आप बुजाय ॥ १ ॥ ૧. હે આત્મા તું કૈાના ઉપર ક્રોધ કરે છે. જેને તું દેખે છે તે તેા ચેતન નથી અને ચેતન તે દેખાતે! નથી. માટે પેાતે સમજી લે, રાગદ્વેષથી નિર્મલ આત્માઓને પણ પ્રાણી અનિર્મલ ધારે છે. માટે રગદ્વેષને હું ભમિત્રો !! ત્યાગ કરેા. દૃષ્ટિદેખે દોષ દેખાય છે.
ભીન્ન મનુષ્યા સિદ્ધુ સમાન નિર્મલ છે એમ સંગ્રહ નયની દૃષ્ટિથી વિચાર કર, બીજાના ગુણ અને દોષ જોવાના કરતાં હે ભવ્યવા !! પેાતાના આત્માના અસંખ્યપ્રદેશમાં ષ્ટિ સ્થાપીને ઉત્પાદ વ્યય ધ્રુવતાનું ધ્યાન કરેા. તમારી ઉન્નત તમારાથી થશે. આત્મશ્રદ્ધા, આત્મબળ, આત્મભક્તિ આત્મધ્યાનથીજ તમેા પરમાત્મપદને સહજમાં પ્રાપ્ત કરશે. હે ભવ્ય જીવેા ! વ્હાલાએ ! જરા સમદ્રે—તમે! સુખને માટે રાત્રી અને દિવસ ગદ્દા વૈતરું કર્યા કરેા છે, તન મન અને વાણીથી અનેક જાતના ઉમે! કરી છે, સુખને માટે સમુદ્રમાં શરસાઠે રહે છે. સુખનેમાટે
www.kobatirth.org
For Private And Personal Use Only