________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
જીએ, મારે તે શુદ્ધ વિચારદ્વારા આત્માતિમાં વર્તી તમારા સબંધી એક પણ ખરાબ વિચાર કરવાના નથી, અને સ્વભાવે આત્માને પ્રકાશ એજ ઉત્તમ ફળ ગણું છું.
જગતમાં કર્મયાગે વસનારા જીવે! !! ઉપકાર ક્ષમા અને અપકારક્ષમાના કરતાં ધર્મક્ષમા ઉત્તમ જાણશે. ક્ષમાના ભેદોનું સ્વરૂપ સદ્ગુરૂગમારા સમ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થશે, ખરેખર આત્માન્નતિને સરળ ઉપાય ધમક્ષમા છે.
જગતના જીવે !! તમે સર્વ મારા મિત્ર છે, તમારૂં હિત ચિંતવવું તે મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામભક્તિથી રાખું છું.
પરસ્પરાપગ્રહેાજીવાનામ ્ જીવાને પરસ્પર ઉપકાર છે. જગજીવેાને પણ આ આત્મા ઉપર ઉપકાર થયે, થાય છે અને થશે, માટે મારે પણ સજીવ પ્રતિ ઉચ્ચ ભાવના રાખવી એવે મૈત્રી ધર્મ છે. તમારા પ્રતિ રાખેલી ઉચ્ચ ભાવનાનું ફળ મને થાય છે અને તેથી હું ઉચ્ચ કાટી ઉપર આવું છું. રાગ અને દ્વેષરૂપ નીચ ભાવનાથી ભવ્ય જીવે, નીચ કાટીમાં પ્રવેશ કરે છે. માટે સત્તાથી સિદ્ધ સમાન વ્હાલા વે !! તમે! નીચ ભાવનાથી નીચ કાટીમાં છે. માટે મિત્રની હિત શિક્ષા હૃદયમાં ધારણ કરી રાગદ્વે
www.kobatirth.org
For Private And Personal Use Only