________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 3 )
છું. તમને તમારૂં સ્વરૂપ બતાવું છું, ખરેખર તમે શરીરને દેખી પેાતાને શરીરરૂપ માને છે, એ તમારી મેટી ભૂલ છે. શરીર તેા તમારે રહેવાનું એક ઘર છે, તે દેહધર્માં રહીને અનેક પ્રકારના વ્યવસાય કરનાર તમે આત્મા છે. માટે તમે કાયાાણ માટે અનેક જીવનાં શરીરનું ભક્ષણ કરી, પશુ, પંખી, જલચર, વનસ્પતિ વગેરે જીવને દુ:ખ આપે છે, તેને વિચાર કરેા. ખરેખર ખીન્દ્રની દયા કરવી એ તમારીજ યા છે. બીજાની યામાં તમારા આત્માની ધ્યાન મહિમા સમાય છે,
હે જગતના જીવા ! હું જે કહું છું, લખું છું, સમનવું છું, તે સબંધી શુવિચારા તમારાજ છે. શુવિચારથી અન્તરાત્માની ઉન્નત શીઘ્ર થાય છે. સમકિત પ્રાપ્ત થવાથી, શુવિચાર કહી શકાય છે. હે ભવ્યજીવા ! અજ્ઞાનથી તમારી શુસ્થિતિને તમે જાણી શકતા નથી. તમારા શુવનમાં તમારૂ પરમધ્યેયઃ સમાયું છે, એમ સમજી તમે શુવિચારપ્રેરક લેખક ઉપર વિશ્વાસમુદ્ધિથી બેશે. વિશ્વાસમુદ્ધિથી તમે જોશા તેા, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધાની ઉત્તરાત્તર સ્થિતિ પામીને તમે દેહ છતાં પણ વિદેહી અવસ્થા પ્રાપ્ત કર્યો જેવી આત્માની અનુભવાનન્દદશા વરશે.
www.kobatirth.org
For Private And Personal Use Only