________________
(૧૬)
પ્રબોધ પ્રભાકર, ઉપર ચોટીયા વૈરાગ્યવાળા જે મુમુક્ષુ પુરુષે સંસાર રૂપી સમુદ્રને પાર પામવા સજ્જ થાય છે, તેઓને આશા રૂપી સુડ ગળામાં પકડી વેગથી વચમાં જાળી દે છે. આ विषयाख्यग्रहो येन सुविरक्त्यसिना हतः . स गच्छति भवांभोधे: पारं प्रत्यूहवर्जितः .. ६६ છે. જે માણસ વિષયો અને આશારૂપી ઝુડને દ્રઢ વૈરાગ્યરૂપી તરવારથી હણી નાખે છે. તે સંસારરૂપી સમુદ્રના પારને નિર્વિધ્ર રીતે પામે છે. વિષમ વિષયમો છતોડનછ . પતિ મયાતો પૃયુરોપવિદ્રિ हितसुजनगुरूत्यागच्छतः स्वस्ययुक्त्या प्रभवतिफलसिद्धिः सत्य मित्येवविद्वि ६७
મૂઢ બુદ્ધિવાળે જે માણસ વિષયરૂપી વિષમ માર્ગમાં ચાલે છે તે પગલે પગલે મૃત્યુના સન્મુખ જાય છે એમ સમજવું. અને જે માણસ હિતકારી અને સર્જન ગુરૂના કહેવા પ્રમાણે યુક્તિ પ્રમાણે ચાલે છે તેને ફળની સિદ્ધિ અવશ્ય થાય છે એમ સમજવું. मोक्षस्यकाङ्क्षा यदिवैतवास्ति त्यजातिदूराद्विषयान्विषयथा पीयूषवत्तोष दयाक्षमार्जव प्रशान्तिदान्तीर्भज नित्यमादरात् ६८
તારે જે મેક્ષ પામવાની ઇચ્છા હોય તે વિષયને ઝેરની પેઠે દરથીજ છોડી દે. અને દયા, ક્ષમા, સરલતા, શમ, તથા દમ, કે જેઓ અમૃતની પેઠે સંતોષ આપનાર છે. તેઓનું નિરંતર આદરથી સેવન કર.