________________
(૧૪)
પ્રત્યેાધ પ્રભાકર
હવે આત્મા અને અનાત્માનું વિવેચન કે જે તારે સમજવાનું ' છે તે હું સારીરીતે કહું છું, તે તુ સાંભળીને બરાબર મનમાં ગેાઠવજે, मज्जाऽस्थिमेदः पलरक्तचर्म त्वगाहयैर्धातुभिरेभिरन्वितम् पादोरुवक्षो भुज पृष्ट मस्तकै रंरूपा रुपयुक्तमेतत् ५८ अहं ममेतिप्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः नभो नभस्वद्दहनाम्बु भूमयः सूक्ष्माणि भूतानि भवन्तिता नि५९ परस्परांशैर्मिलितानि भूत्वा स्थूलानिच स्थूल शरीरहेतवः मात्रास्तदीयाविषया भवन्ति शब्दादयः पञ्चसुखायभोक्तुः ६०
આ——હું અને મારું એમ કરી કહેવાતુ માહના સ્થાનક રૂપ શરીર કે જેમાં મજ્જા, હાડકાં, મેદ, માંસ, લેાહી, ચ', (ચામઠુ) અને ત્વચા નામના ધાતુએ છે, અને પગ, સાથળ, છાતી, હાથ, પી, અને માથુ આદિ અગેા તથા ઉપાંગેા છે, તેને વિદ્વાન્ માણસે સ્થૂળ શરીર કહે છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને પૃથ્વી નામના સૂક્ષ્મભૂતાએ પેાત પેાતાના શાથી પરસ્પરની સાથે મળી સ્થૂળ થઇને આ સ્થૂળ શરીરને ઉત્પન્ન કર્યું છે. પાંચ ભૂતાની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ પાંચ વિષયા ભક્તાને સુખ આપે છે એમ માનવામાં આવ્યું છે.
यएषु मूढा विषयेषुबद्धा रागोरु पाशेन सुदुर्दमेन आयांति निर्यान्त्यध उर्ध्वमुच्चैः स्वकर्मदूतेन जवेननीता : ६१ જે મૃ પુરૂષો બહુજ મહેનતે તોડી શકાય એવા રાગરૂપી દ્રઢ