________________
વિવેક ચૂડામણિ. (૧૫) પાણી વિષમાં બંધાયા છે, તેઓ પોતાના કર્મથી દૂતના હાથથી વેગપૂર્વક ચણો વારંવાર સંસારમાં ઉંચીનીચી નીમાં આવ્યા કરે છે. शब्दादिभिः पंचभि रेवपञ्च पञ्चत्वमापुःस्वगुणेन बध्धाः .. कुरङ्ग मातङ्क पतङ्गमीन भृङ्गा नरः पञ्चभि रञ्चितः किम् ६२
પિતાના ગુણથી બંધાએલા મૃગે, હાથીઓ, પતંગીયા, માછલ્લો, અને ભમરાઓ એ પાંચ જાતનાં પ્રાણીઓ શબ્દ આદિ પાંચ વિષયામાં અનુક્રમે એક એક આસક્તિને લીધે મરણ પામે છે, ત્યારે એ પાંચ વિષયોમાં આસક્તિવાળા મનુષ્ય પ્રાણી દુઃખી થાય તેમાં શું કહેવું दोषेण तीव्रो विषयः कृष्ण सर्प विषादपि विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाप्ययम् . ६३
કાળા નાગના ઝેર કરતાં પણ વિષય વધારે ભુંડ છે. કારણકે ઝેર તે ખાનારને મારે છે અને આ વિષય તે ચક્ષુથી જોનારને પણ મારે છે. विषयाशा महापाशायो विमुक्ताः सुदुस्त्यजात् स एव कल्पते मुक्त्यै नान्यः षट् शास्त्रवेद्यपि ૬૪
જે માણસ ઘણી મુશ્કેલીથી છોડી શકાય એવા વિષયોની આશા રૂપ મોટા પાશથી છુટે થાય તેજ મેક્ષ પામવાને ગ્યા છે. બીજો છે શાસ્ત્ર ભણેલ વિષયોથી બંધાયેલ હોય તે મેક્ષ પામવાને ગ્ય નથી. आपात वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातु मुद्यतान् आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ६५