________________
(૧૨)
પ્રમેધ પ્રભાકરે
જેમ આત્માનું તત્વ જાણવામાં ન આવે તે શાસ્ત્રોના અભ્યાસ નિષ્ફળ છે, તેમ આત્મ તત્વ જણાયા પછી પણ શાસ્ત્રોના અભ્યાસ નકામા છે. शब्दजालं महारण्यं चित्त भ्रमण कारणम्
अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्वज्ञात्तत्त्वमात्मनः
४९
શબ્દોની જાળ રૂપી મોટું જંગલ ચિત્તને ભમાવાનું કારણ છે માટે પ્રપ`ચમાં નહિ પડતાં પ્રયત્નથી આત્માનું તત્વજ જ્ઞાની પાસેથી જાણી લેવું. अज्ञान सर्प दृष्टस्य ब्रह्मज्ञा नौषधं विना
किमुवेदैश्व शास्त्रैश्व किमुमंत्रैः किमौषधैः
५०
જેને અજ્ઞાન રૂપી સર્પ કરડ્યો છે એવા માણસને એક બ્રહ્મ જ્ઞાન રૂપી ઓષધ વિના, વેદ, શાસ્ત્ર, મંત્ર અને ઓષધેાથી શું થવાનું છે ? नगच्छति विना पानं व्याधिरौषध शब्दतः विना परोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते
..
५१
જેમ એસડ પીધાવિના માત્ર એસડનું નામ લેવાથી રોગ મટતા નથી તેમ અપરેક્ષ અનુભવ થયા વિના માત્ર બ્રહ્મ બ્રહ્મ એવા શબ્દો ખેલવાથી મુક્તિ થતી નથી.
अकृत्वा दृश्य विलय मज्ञात्वा तत्वमात्मनः बाह्यशब्दैः कुतोमुक्ति रुक्ति मात्रफलैर्नृणाम्
५२
દ્રશ્ય પદાર્થોના દ્રષ્ટિમાંથી લય કર્યા વિના અને આત્માનું તત્વ જાણ્યા વિના બહારના શબ્દો કે જેએનું ળ ગળું ધસાવું એજ છે તેથી માણસનું શું વળવાનું ? કાંઇજ નહિ..