________________
પ્રમાધ પ્રભાકર
( ૧૦ )
શિષ્ય પ્રશ્ન કરે છે? બંધ એ શે! પદાર્થ છે ? એ શી રીતે પ્રાપ્ત થયા છે ? એની સ્થિતિ કેવી છે ? એમાંથી છુટકારા શી રીતે થાય ? આત્માથી ભિન્ન અનાત્મ! કાણુ છે ? આત્મો કાણુ છે ? અને આત્મ અનાત્માને! વિવેક શી રીતે કરવે! ? એ બંધું મને કહેા. ગુરૂ કહે છે.
―――
धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कूलंलया
विद्या
भवितुमिच्छसि
४०
તું અવિદ્યાના બંધમાંથી છુટીને બ્રહ્મ થવાતે ઇચ્છે છે. એટલા માટે તું ભાગ્યશાળી છે, કૃતાર્થ છે, તારા કુળને તે પવિત્ર કર્યું. ऋणमाचन कर्तारः पितुः संति सुतादयः
बंध मोचन कर्ता तु स्त्रस्मादन्यो न कश्चन्
४१
પિતાને કરજમાંથી છેડાવનાર પુત્રા વગેરે છે, પરંતુ સંસારના અધનમાંથી છેડાવનાર પાતા વિના જગતમાં બીજો કાઇ નથી.
दुःखमन्यैर्निवार्यते विनास्त्रेन न केनचित्
४२
मस्तकन्यस्त भारादे क्षुधादि कृत दुःखंतु મસ્તક ઉપર મુકાયલા ખેાજાનું દુઃખબીજાએથી અટકાવી શકાય પણ ક્ષુધાદિથી થયેલું દુઃખ પોતા વિના ખીજા કાઇથી અટકાવી ન શકાય. पथ्य मौषध सेवा च क्रियते येन रोगिणा आरोग्य सिद्धिष्टयस्य नान्या नुष्टित कर्मणा
४३
રાગી જો પોતે જ પથ્ય ઔષધનું સેવન કરે તે આરાગ્યતી પ્રાપ્તિ થાય પણ રાણીને બદલે બીજો કાઇ આષધ ખાય તે આરગ્યતા થતી નથી.