Book Title: Samayasara Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ સપાદકીયા હ. સમયનું મૂલ્ય આંકીએ “સમયસાર'ના સંદર્ભમાં આ ઘોષ (નાદ), પ્રગટાવી રહ્યો છે એક નવો ઉદ્ઘોષ. સમયની સાર્થકતા છે સમયના મૂલ્યાંકનમાં જીવનનો સાર છે એ તરફના પ્રસ્થાનમાં. આ સચ્ચાઈ અને વ્યક્તિનું જીવન-દર્શન એ હેતુથી પ્રસ્તુત છે મહાપ્રજ્ઞનું ચિંતન-મંથન એ સત્ય છે - વ્યવહાર જરૂરી છે જીવનયાત્રાના નિભાવ માટે, સામાજિકતા અને સામાજિક સંબંધોને નિભાવવા માટે આથી પણ મોટું સત્ય છેનિશ્ચય છે વ્યવહારને પવિત્ર બનાવવા માટે, સામાજિક સંબંધોના સફળ આયોજન માટે. સમસ્યા આ છે : આપણે વ્યવહાર-વિશ્વથી અતિ-પરિચિત છીએ, - નિશ્ચયની દુનિયાથી સર્વથા અપરિચિત છીએ. સમયસાર : વ્યવહાર અને નિશ્ચયની યાત્રા એક સમાધાન છે. વ્યવહાર અને નિશ્ચયના સંતુલનનું અનુપમ નિધાન છે. આચાર્ય કુન્દુકુન્દ દ્વિસહસ્રાબ્દી સમારોહનો પ્રસંગ આચાર્યશ્રી વિદ્યાનંદજીનું ચિંતન આચાર્ય શ્રી તુલસીનો નિર્ણય યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞ દ્વારા તેની ક્રિયાવિતિ. પ્રસ્તુત છે- સમયસાર : નિશ્ચય અને વ્યવહારની યાત્રા મુનિ ધનંજયકુમાર ૧૧ એપ્રિલ, ૧૯૯૧ ગ્રીનહાઉસ, સી-સ્કીમ, જયપુર. V Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180