Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji Desai View full book textPage 6
________________ તમે એવો કોઇ સમાજ જોયો છે જેનો એક એક સભ્ય સુશોભિત અલંકૃત અને કલામય પોષાકથી છવાયેલો હોય અને અચાનક બધાને ગાંડપણ ઉપડે કે ભૂખે મરતા મજૂરોના શરીર પર જે લંગોટી વીંટી છે તે જ સારો પોષાક ગણાય અને તેથી ધડાધડ પોતાના પોષાક રસ્તામાં ફેંકી દઈને લગભગ નગ્ન જેવા સ્ત્રી પુરુષો રસ્તા પર ફરવા માટે ? આપણી સ્ત્રીઓ સાડીનો ભવ્ય પોષાક છોડીને આરસ્તે જઈ રહી છે. વેલજીભાઈ દેસાઈ 004 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60