Book Title: Sadhakno Antarnad Part 1 Author(s): Padmalatashree Publisher: Pooja Rohit Doshi View full book textPage 7
________________ આ 8... વિકાસ અર્પણ - સમર્પણ * * * સી ગિરનાર ગિરિનો મહિમા મહાન, & થયા નેમીપ્રભુના ત્રિકલ્યાણ; એવા તીર્થનું પાવન સ્પર્શન, કરતાં નેમીપ્રભુનું લાધ્યું દર્શન; નિર્મળ દરિસને ચિત્ત પ્રસન, શુભ ધ્યાને ઉપયોગ સઘન; શુદ્ધ સ્વરૂપને ઝંખતુ મન, નેમી પસાથે લહ્યો અનુભવ કણ; સ્વરૂપ ચિંતન બન્યું લેખન, તેહનું આ પુસ્તક પરિણમન; હે ગુરુમા આપનું આ અર્પણ, કરું નેમીપ્રભુ ચરણે સમર્પણ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216