SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આ 8... વિકાસ અર્પણ - સમર્પણ * * * સી ગિરનાર ગિરિનો મહિમા મહાન, & થયા નેમીપ્રભુના ત્રિકલ્યાણ; એવા તીર્થનું પાવન સ્પર્શન, કરતાં નેમીપ્રભુનું લાધ્યું દર્શન; નિર્મળ દરિસને ચિત્ત પ્રસન, શુભ ધ્યાને ઉપયોગ સઘન; શુદ્ધ સ્વરૂપને ઝંખતુ મન, નેમી પસાથે લહ્યો અનુભવ કણ; સ્વરૂપ ચિંતન બન્યું લેખન, તેહનું આ પુસ્તક પરિણમન; હે ગુરુમા આપનું આ અર્પણ, કરું નેમીપ્રભુ ચરણે સમર્પણ.
SR No.004897
Book TitleSadhakno Antarnad Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmalatashree
PublisherPooja Rohit Doshi
Publication Year2010
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy