Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ ૩૬ ગુણ અને કર્મ પ્રમાણે મેં ચાર વર્ણની વ્યવસ્થા કરી છે.' ગીતાજીમાં બ્રાહ્મણ કોને કહેવાય તેનાં સ્પષ્ટ લક્ષણો પણ મળે છે. યજ્ઞ યજ્ઞથી સ્વર્ગ મળે છે એ રૂઢિ ખૂબ જ પ્રચાર પામી હતી, અને તે નિમિત્તે થયેલી હિંસા એ હિંસા નથી એવી અધાર્મિક માન્યતાને પ્રજાવર્ગના માનસમાં જડી દીધી હતી. ભગવાન મહાવીરે યજ્ઞનું ખંડન ન કર્યું પરંતુ સાચો યજ્ઞ કયો છે તે સમજાવ્યું – तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं करिसंगं । कम्मेहा संजम जोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥ શુદ્ધિવર્ગઃ ૧-૨ જૈન. જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે. કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિમંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્ર્ય ભાવયજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.” धम्मेन समुदानेत्वा, ततो यज्जमकप्पयुं । उपट्टितस्मिं यज्झस्मि, नास्सुगावो हनिसु ते ॥ સુત્તનિપાત : ધર્મચરિયું : ૧૭ બૌદ્ધ ધર્મથી મેળવેલા દાન દ્વારા અર્ચનના પદાથો મેળવીને તેઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞ નિમિત્તે ગાય, ઘોડા કે કોઈ પણ પ્રાણી જાતને ઈજા પહોંચાડતા ન હતા.' શ્રાવસ્તીમાં બ્રાહ્મણ પંડિતોએ ભગવાન બુદ્ધને પૂર્વના બ્રાહ્મણો કેવા પ્રકારના યજ્ઞ કરતા હતા તેમ પૂછ્યું હતું તેનો આ ઉત્તર

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120