Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 91
________________ ૪૬ સાધક સહચરી દેહ સૌંદર્ય વૃત્તિથી બાંધતો કર્મ ચીકણાં*, તે સાધુ કર્મના ભારે ડૂબે સંસાર સાગરે. ૨૫ શરીર વિભૂષાને નિમિત્તે જે ભિક્ષુ ચીકણાં કર્મો બાંધે છે તે; તે કર્મોના ભારથી આ સંસારરૂપ મહાસાગરમાં ડૂબે છે. (અર્થાત્ જન્મમરણનાં ચક્રમાં પડે છે.) દશ. ૬ : ૬૬ ર * જે કર્મો ભોગવ્યા વિના જ્ઞાનથી કે તપથી દૂર ન થઈ શકે તે કર્મોને ચીકણાં (સ્નિગ્ધ) કર્યો કહેવાય છે. આવાં કર્મો તીવ્ર આસક્તિથી જન્મે છે.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120