Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ ૭૦ સાધક સહચરી જીવમાત્રમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એવી બે વૃત્તિઓ હોય છે. તે વૃત્તિઓ દ્વારા એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જ જીવનનું ધ્યેય છે. માટે તે પ્રવૃત્તિઓને સુમાર્ગે જોડી દો. અર્થાત્ કે અસંયમથી નિવૃત્ત થાઓ અને સંયમમાં પ્રવૃત્તિ કરો. ઉ. ૩૧ : ૨ સંયમ એ જ સર્વ સુખનું મૂળ અને અસંયમ એ જ દુઃખનું મૂળ છે.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120