Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 104
________________ વેરી વ ૫૫ અને તપશ્ચર્યા રૂપી જળની ધારાઓ છાંટવામાં આવે તો તે ક્રમપૂર્વક ઠરી જવા માંડે છે અને પછીથી બાળતા નથી. ૩. ૨૩ : ૫૩ वाणस्स सव्वस्स पगासणाए, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ ७ ॥ પૂર્ણ જ્ઞાન પ્રકાશંતા અજ્ઞાન મોહ વતાં; રાગદ્વેષ જતાં પામે એકાંત સુખે મુક્તિનું. ૭ અજ્ઞાન અને મોહના ત્યાગથી જ્ઞાનનો પ્રકાશ થાય છે અને સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશની પહેલાં રાગ અને દ્વેષનો ક્ષય થઈ જવાથી એકાંત સુખકારી એવું મોક્ષપદ શીઘ્ર પામી શકાય છે. નોંધ : કષાયો ઉપર વિજય મેળવવો એ જ સાધકનું કામ કરે છે. જેટલો કષાય પર વિજય તેટલી જ સાધકની મિલકત. ઉ.૩૨ : ૨

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120